કાંકરેજ તાલુકાના શિહોરી થરા રોડ ઉપર દુગ્રાસન પાસે બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો ઝડપાયો

  પાલનપુર એલ સી બી ની ટીમે બાતમી આધારે બોલેરો ગાડી નો પીછો કર્યો હતો ત્યારે ડુગ્રાસન ગોળાઈ પાસે વિદેશી દારૂ રાજ્યસ્થા ન થી ભરી ગાંધીધામ તરફ લઈ જવાતો હતો ત્યારે અચાનક જ પાલનપુર એલ સી બી ના વદુજી ઠાકોર અને શાંતિજી ઠાકોરે બોલેરો ગાડી રોકી તપાસ કરતા 300 નંગ ઉપર નો વિદે શી દારૂ ની મોટી બોટલો ઝડપી પાડી ગાડી અને ચાલક સહિત શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો નોધી તપાસ હાથ ધરી હતી ગાડીનો ચાલક પ્રકાશ બાડમેર પોતાની બોલેરો ગાડી સાથે ઝડપાયો કુલ મુદ્દામાલ . દારૂ કીમત એક લાખ … Continue reading કાંકરેજ તાલુકાના શિહોરી થરા રોડ ઉપર દુગ્રાસન પાસે બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો ઝડપાયો